ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને 'સવાઈ ગુજરાતી' તરીકે કોણ ઓળખાય છે ?

ઈવા ડેવ
કાકા કાલેલકર
જોસેફ મૅકવાન
જલન માતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે.

ડૉ.પ્રકાશ દવે
પ્રહલાદ પારેખ
કૃષ્ણ દવે
સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP