કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી વિશ્વ ખુશહાલી અહેવાલ 2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 129 121 139 144 129 121 139 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વની પ્રથમ શીપ (જહાજ) ટનલનું નિર્માણ કયા દેશમાં થઈ રહ્યું છે ? રશિયા ફ્રાન્સ સ્વિત્ઝર્લેન્ડ નોર્વે રશિયા ફ્રાન્સ સ્વિત્ઝર્લેન્ડ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં મળી આવેલા નવા બેક્ટેરિયાનું નામ કયા ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યું છે ? અજમલ ખાન અજય ઘોષ સરબાની બાસુ આર. બિંદુ અજમલ ખાન અજય ઘોષ સરબાની બાસુ આર. બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જળજીવન મિશન અંતર્ગત 100% ફંકશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન (FHTC) મેળવનારો ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ? આંદામાન અને નિકોબાર પુડુચેરી લદાખ લક્ષદ્વીપ આંદામાન અને નિકોબાર પુડુચેરી લદાખ લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આંતરસંસદીય સંઘ (IPU)ના અધ્યક્ષ દુઆર્તે પચેકોએ ભારતીય સંસદ ભવનના સેન્ટ્રલ હોલને સંબોધિત કર્યો હતો. IPU નું વડુમથક ક્યા આવેલું છે ? લન્ડન વિયેના મોસ્કો જીનિવા લન્ડન વિયેના મોસ્કો જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) એશિયન ફૂટબોલ કન્ફેડરેશન (AFC) મહિલા એશિયન કપ 2022ની મેજબાની કયો દેશ કરશે ? બાંગ્લાદેશ ભારત અફઘાનિસ્તાન ચીન બાંગ્લાદેશ ભારત અફઘાનિસ્તાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP