કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ચોથા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021ની મેજબાની કયા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો કરશે ? હરિયાણા અને પુડુચેરી ગુજરાત અને જમ્મુ કાશ્મીર હરિયાણા અને જમ્મુ કાશ્મીર હરિયાણા અને દિલ્હી હરિયાણા અને પુડુચેરી ગુજરાત અને જમ્મુ કાશ્મીર હરિયાણા અને જમ્મુ કાશ્મીર હરિયાણા અને દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નાણાકીય ક્ષેત્ર માટે જળવાયુ પરિવર્તન કાયદો લાગુ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? બ્રાઝિલ જર્મની ફ્રાંસ ન્યુઝીલેન્ડ બ્રાઝિલ જર્મની ફ્રાંસ ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે દ્વિપક્ષીય નૌસેના યુદ્ધાભ્યાસ 'વરુણ-2021' નું અરબ સાગરમાં આયોજન કર્યું હતું ? અમેરિકા ફ્રાંસ જાપાન બ્રિટન અમેરિકા ફ્રાંસ જાપાન બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા સવાયા ગુજરાતી ફાધર વર્ગીસ પૌલનો જન્મ ક્યા થયો હતો ? કર્ણાટક મહારાષ્ટ્ર ગોવા કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સરકારે પોષણના વિષયમાં જાગૃતિ ફેલાવવા માટેનું સમર્પિત મિશન 'આહારક્રાંતિ'ની શરૂઆત કરી છે. આ મિશનનું આદર્શ વાક્ય જણાવો. એક પણ નહીં ઉત્તમ સ્વાસ્થ્ય - ઉત્તમ વિચાર ઉત્તમ આહાર - ઉત્તમ વિચાર ઉત્તમ આહાર - ઉત્તમ સ્વાસ્થ્ય એક પણ નહીં ઉત્તમ સ્વાસ્થ્ય - ઉત્તમ વિચાર ઉત્તમ આહાર - ઉત્તમ વિચાર ઉત્તમ આહાર - ઉત્તમ સ્વાસ્થ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) અંતરિક્ષ ક્ષેત્રે ભારતનો સૌથી મોટો ભાગીદાર દેશ કયો છે ? અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP