કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે કૃષિ વૈવિધ્યકરણ યોજના-2021 લૉન્ચ કરી ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મુકેશ શર્મા WHO વૈશ્વિક વાયુ પ્રદુષણ અને હેલ્થ ટેકનિકલ એડવાઈઝર ગ્રુપ (GAPH-TAG)ના સભ્ય તરીકે નિયુક્તિ પામ્યા તેઓ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ? IISc બેંગલુરુ IIT દિલ્હી IIT કાનપુર IIM અમદાવાદ IISc બેંગલુરુ IIT દિલ્હી IIT કાનપુર IIM અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મહિલાઓના ઘરેલુ શ્રમના કાર્યભારને ઓછો કરવા માટે કયા રાજ્યની સરકાર 'સ્માર્ટ કિચન' યોજના શરૂ કરી રહી છે ? આસામ ઉત્તરાખંડ તમિલનાડુ કેરળ આસામ ઉત્તરાખંડ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ___ સાથે એડનના અખાતમાં સંયુક્ત નૌસેના અભ્યાસનું આયોજન કર્યું હતું ? ઈઝરાયેલની નૌસેના જાપાનની નૌસેના યુરોપિયન યુનિયન નૌસેના NATOની નૌસેના ઈઝરાયેલની નૌસેના જાપાનની નૌસેના યુરોપિયન યુનિયન નૌસેના NATOની નૌસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આદિવાસી બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ અને આશ્રમ જેવી સ્કૂલોમાં ડિજિટલીકરણ વધારવા કઈ કંપની સાથે MoU કર્યા ? ફેસબુક માઈક્રોસોફ્ટ એમેઝોન ગુગલ ફેસબુક માઈક્રોસોફ્ટ એમેઝોન ગુગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (MSME) દિવસ ક્યારે મનાવાય છે ? 26 જૂન 27 જૂન 28 જૂન 21 જૂન 26 જૂન 27 જૂન 28 જૂન 21 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP