કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (સુધારા) વિધેયક, 2021 અનુસાર, સિંધુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ? જમ્મુ કાશ્મીર ચંદીગઢ પંજાબ લદાખ જમ્મુ કાશ્મીર ચંદીગઢ પંજાબ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત અનુસાર, દર વર્ષે ક્યા દિવસે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ (પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે) મનાવાશે ? 7 ઓગસ્ટ 17 ઓગસ્ટ 14 ઓગસ્ટ 12 ઓગસ્ટ 7 ઓગસ્ટ 17 ઓગસ્ટ 14 ઓગસ્ટ 12 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020ના ઉદ્ઘાટન સમારોહ પરેડમાં ભારતે કેટલામાં ક્રમે સ્ટેડિયમમાં પ્રવેશ લીધો હતો ? 23માં 22માં 25માં 21માં 23માં 22માં 25માં 21માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2010માં ઉત્તરપ્રદેશમાં જનક્રાંતિ પાર્ટીની રચના કોણે કરી હતી ? શ્રી મુલાયમ સિંહ શ્રી કમલાપતિ ત્રિપાઠી શ્રી વિશ્વનાથ પ્રતાપ સિંહ શ્રી કલ્યાણ સિંહ શ્રી મુલાયમ સિંહ શ્રી કમલાપતિ ત્રિપાઠી શ્રી વિશ્વનાથ પ્રતાપ સિંહ શ્રી કલ્યાણ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા ક્યા દેશ પાસેથી AK-103 રાઈફલ ખરીદવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે ? ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NCRB સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેનું પૂરું નામ 'National Crime Records Bureau' છે. આપેલ તમામ તે ગૃહમંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તેની સ્થાપના વર્ષ 1986માં કરવામાં આવી હતી. તેનું પૂરું નામ 'National Crime Records Bureau' છે. આપેલ તમામ તે ગૃહમંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તેની સ્થાપના વર્ષ 1986માં કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP