GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ટોક્યો પેરાલિમ્પિક્સ 2021 માટે પલક કોહલી અને પારૂલ પરમાર ___ રમતમાં ક્વોલીફાય થનાર પ્રથમ ભારતીય રમતવીરો બન્યાં છે.

આપેલ પૈકી કોઈ નહીં
પેરા શટલર્સ
પેરા સ્વીમર્સ
પેરા બોક્સર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સૌર મંડળ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ તમામ
મંગળ સૂર્યથી ચોથે (fourth) આવેલો ગ્રહ છે.
ગુરુ એક પરિભ્રમણ 12 વર્ષમાં પૂર્ણ કરે છે.
સૌર મંડળમાં સૌથી મોટો ગ્રહ ગુરુ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એક સ્ત્રી તરફ જોઈ સુનીલે કહ્યું, “તે જેની પુત્રી છે, એ મારી માતાના પતિની માતા છે.’’ તો તે સ્ત્રી સુનીલની કોણ હશે ?

ફોઈ
માતા
દાદી
માસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. મોટું આંતરડું પાણી અને વિટામિન શોષે છે અને ગુદામાર્ગમાં કચરો ઠાલવે છે.
2. ખોરાકનું રાસાયણિક પાચન નાના આંતરડામાં થાય છે.
3. ત્રણ મુખ્ય રૂપાંતરો (પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સ) નાના આંતરડામાં થાય છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એલોરાના શૈલગૃહોમાં ચૈત્યઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં ___ કહે છે.

પંચવટી
પાલવ ઝોપડી
મૈત્રેય ગુફા
વિશ્વકર્મા ગુફા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP