કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
વર્ષ 2021 માટેનો ‘લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પ્રસ્કાર’ કોને એનાયત થયો છે ?

શ્રી આયુબ મહમ્મદ
શ્રી ઈન્દ્રજીત ચૌહાણ
શ્રી રાજન લોખંડવાલા
શ્રી સાયરસ પૂનાવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
PM-દક્ષ યોજના ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ?

નાણાં મંત્રાલય
આદિવાસી બાબતોનું મંત્રાલય
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કયા આંદોલન દરમિયાન ગાંધીજીને ‘કરેંગે યા મરેંગે' (Do or Die)નું સુત્ર આપ્યું હતું ?

ચંપારણ સત્યાગ્રહ
દાંડિકૂચ દરમિયાન
હિન્દ છોડો આંદોલન
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક ગ્રોથ સોસાયટીના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ?

શ્રી એમ. કે. સિંઘ
શ્રી એન. કે. સિંઘ
શ્રી બલબીર સિંઘ
શ્રી બીરેન સિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા દેશે મલ્ટિ લૉન્ચ રોકેટ સિસ્ટમ ‘ફતહ-1’નું પરિક્ષણ કર્યું ?

બાંગ્લાદેશ
સાઉદી અરેબિયા
UAE
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં આસામ વિધાનસભાએ 'આસામ પશુ સંરક્ષણ બિલ, 2021' પસાર કર્યું હતું. આ બિલ અંતર્ગત મંદિરના કેટલા કિ.મીના અંતરમાં માસના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મુકેલ છે ?

12 કિ.મી.
5 કિ.મી.
10કિ.મી.
8 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP