કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વર્લ્ડ સ્ટેમ્પ પ્રદર્શન 'ફિલ્લાનિપ્પન 2021’નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ઈન્ડોનેશિયા ફિલીપાઈન્સ જાપાન ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા ફિલીપાઈન્સ જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુએસ ઓપન 2021માં 'મેન્સ સિંગલ્સ' નું ટાઈટલ જીતનાર ખેલાડી શ્રી ડેનિયલ મેડવેડેવ કયા દેશના ખેલાડી છે ? સ્વિત્ઝર્લેન્ડ રશિયા જર્મની સાર્બિયા સ્વિત્ઝર્લેન્ડ રશિયા જર્મની સાર્બિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો ? આપેલ બંને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યએ કાર્યભાર સંભાળ્યો. આપેલ પૈકી એક પણ નહીં નિમાબેન આચાર્ય ભુજ બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. આપેલ બંને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યએ કાર્યભાર સંભાળ્યો. આપેલ પૈકી એક પણ નહીં નિમાબેન આચાર્ય ભુજ બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'ખાદ્ય ખોટ અને કચરો ઘટાડવા માટેના આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ’ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 29 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAIના અભ્યાસ અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં ઔદ્યોગિક ટ્રાન્સ ફેટ ફ્રી બની જશે ? વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ દિવસની વર્ષ 2021ની થીમ 'We Sign for Human Rights' છે. 23 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બધિર લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે. આપેલ તમામ આ દિવસની વર્ષ 2021ની થીમ 'We Sign for Human Rights' છે. 23 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બધિર લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP