કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘પેટન્ટ (સુધારો) નિયમો, 2021' રજૂ કર્યા છે. આ અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓ માટે કેટલી પેટન્ટ ફી ઘટાડવામાં આવી છે ?

50%
80%
70%
60%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલય ‘ભારતમાં શહેરી પ્લાનિંગ ક્ષમતામાં સુધાર' શીર્ષકથી રિપોર્ટ રજૂ કર્યો હતો ?

નીતિ આયોગ
એક પણ નહીં
નાણાં મંત્રાલય
KVIC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP