કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) બાયોએશિયા 2021 ઈવેન્ટ દરમિયાન કયા સંગઠનને વર્ષ 2021 માટેનો જીનોમ વેલી એક્સેલેન્સ એવોર્ડ એનાયત કરાયો ? સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ભારત બાયોટેક AIIMS, નવી દિલ્હી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ભારત બાયોટેક AIIMS, નવી દિલ્હી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ દ્વારા જારી કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ (CPI)2020માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 86 96 76 81 86 96 76 81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે આસામ ઈન્ટ્રા-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ એન્હાન્સમેન્ટ પ્રોજેક્ટ માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે MOU કર્યા ? AIIB ADB વર્લ્ડ બેંક IMF AIIB ADB વર્લ્ડ બેંક IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કયા રાજ્યમાં 'જલાભિષેકમ' અભિયાન અંતર્ગત 57,000 જળ માળખાઓનું ઉદ્ઘાટન કર્યું ? મધ્ય પ્રદેશ રાજસ્થાન પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં UNની પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધ મુકતી સંધિ અમલી બની તે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આ સંધિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ વર્ષ 2017માં અપનાવી હતી. વર્તમાનમાં આ સંધિ પર વિશ્વના 120 દેશોએ હસ્તાક્ષર કર્યા ભારતે આ સંધિનું સમર્થન કર્યું છે. ચીન, અમેરિકા, ફ્રાન્સ, જાપાન, ઉત્તર કોરિયા, રશિયા, પાકિસ્તાન અને ઇઝરાયેલે આ સંધિને સમર્થન આપ્યું નથી. આ સંધિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ વર્ષ 2017માં અપનાવી હતી. વર્તમાનમાં આ સંધિ પર વિશ્વના 120 દેશોએ હસ્તાક્ષર કર્યા ભારતે આ સંધિનું સમર્થન કર્યું છે. ચીન, અમેરિકા, ફ્રાન્સ, જાપાન, ઉત્તર કોરિયા, રશિયા, પાકિસ્તાન અને ઇઝરાયેલે આ સંધિને સમર્થન આપ્યું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા વિશ્વ સામાજિક ન્યાય દિવસ (20 ફેબ્રુઆરી) ની થીમ શું હતી ? એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ડિજિટલ ઈકોનોમી એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ કોવિડ-19 ઈકોનોમી સોશિયલ જસ્ટિસ ડ્યુરીંગ કોવિડ-19 પેન્ડેમિક એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ પોસ્ટ કોવિડ-9 ઈકોનોમી એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ડિજિટલ ઈકોનોમી એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ કોવિડ-19 ઈકોનોમી સોશિયલ જસ્ટિસ ડ્યુરીંગ કોવિડ-19 પેન્ડેમિક એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ પોસ્ટ કોવિડ-9 ઈકોનોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP