સંસ્થા (Organization)
વિશ્વ વ્યાપાર સંઘ (WTO) નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?

જિનીવા
પેરિસ
લંડન
ન્યૂયોર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
વિશ્વબેંકનું 189 મું સભ્ય રાષ્ટ્ર બનનાર દેશ કયો છે ?

નાઇજીરીયા
નોરું
સ્પેન
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સ (NIMHANS)ની સ્થાપના 1955માં ક્યા સ્થળે થઈ હતી ?

અમદાવાદ
બેંગલુરુ
દિલ્હી
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP