કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ-2021 અનુસાર, ભારતીય પાસપોર્ટ ધારકોને કુલ કેટલા દેશોમાં વીઝામુક્ત યાત્રા કરવાની પરવાનગી છે ? 42 58 68 45 42 58 68 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અમલી બનાવાયું છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમામ કેન્દ્રશાસિત પ્રદેશો કેરળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમામ કેન્દ્રશાસિત પ્રદેશો કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે 233 મિલિયન ડોલરનું કુનર્નિંગ બાયોડાયવર્સિટી ફંડ લૉન્ચ કર્યું ? ચીન જાપાન દક્ષિણ કોરિયા અમેરિકા ચીન જાપાન દક્ષિણ કોરિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) યુનાઈટેડ નેશન્સે સર્વશ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે ક્યા રાજ્યના વ્હિસલિંગ વિલેજ કોંગયોંગને નિયુક્ત કર્યું છે ? મિઝોરમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલું છે ? કેરળ કર્ણાટક આસામ મધ્યપ્રદેશ કેરળ કર્ણાટક આસામ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) WHOના ડાયરેક્ટર જનરલનો પુરસ્કાર પ્રાપ્ત કરનારા હેનરીટા લેક્સ ક્યા દેશના છે ? બ્રિટન ફ્રાન્સ નેધરલેન્ડ અમેરિકા બ્રિટન ફ્રાન્સ નેધરલેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP