GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નાણાકીય વર્ષ 2021-22 માટે આરોગ્ય અને શિક્ષણ ઉપકરની ટકાવારી કેટલી છે ? 5% 3% 4% 2% 5% 3% 4% 2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો કર આવકની અસમાનતા ઘટાડે છે ? પ્રગતિશીલ કરવેરો પ્રતિગામી કરવેરો પરોક્ષ કરવેરો પ્રમાણસર કરવેરો પ્રગતિશીલ કરવેરો પ્રતિગામી કરવેરો પરોક્ષ કરવેરો પ્રમાણસર કરવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ-નિગમ દ્વારા મુદતી ધિરાણ યોજના (ટર્મ લોન) અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમ સુધીનું ધિરાણ આપવામાં આવે છે ? રૂ. 25 લાખ રૂ. 20 લાખ રૂ. 30 લાખ રૂ. 10 લાખ રૂ. 25 લાખ રૂ. 20 લાખ રૂ. 30 લાખ રૂ. 10 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાના માતાનું નામ જણાવો. કેસરકુંવર દયાકુંવર દાનકુંવર દેવકુંવર કેસરકુંવર દયાકુંવર દાનકુંવર દેવકુંવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મોસમી ઘટકને કારણે સામાયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે ? દીર્ઘકાલીન નિયમિત અનિયમિત શૂન્ય પ્રમાણમાં દીર્ઘકાલીન નિયમિત અનિયમિત શૂન્ય પ્રમાણમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Change the degree : I am as old as my brother. I am elder than my brother. I am not older then my brother. My brother is not elder to me. My brother is older then me. I am elder than my brother. I am not older then my brother. My brother is not elder to me. My brother is older then me. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP