કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2021-22 ના 6 સ્તંભોમાં નીચેનામાંથી કયા સ્તંભનો સમાવેશ થાય છે ? માનવીય મૂડીને પુનઃ સુર્દઢ બનાવવી નવીનતા તથા સંશોધન અને વિકાસ આપેલ તમામ સ્વાસ્થ્ય અને કલ્યાણ માનવીય મૂડીને પુનઃ સુર્દઢ બનાવવી નવીનતા તથા સંશોધન અને વિકાસ આપેલ તમામ સ્વાસ્થ્ય અને કલ્યાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આત્મનિર્ભર ભારત અભિયાન સાથે ભારતની GDPના ___ ટકા જેટલું પ્રોત્સાહન પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. 7% 15% 5% 12% 7% 15% 5% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાનારા ભારતના પ્રથમ ઇન્ડિયન ટોય ફેર, 2021 માટે ગુજરાતની કઈ સંસ્થાએ 200થી વધુ રમકડાંઓનો વિકાસ કર્યો છે ? NID, અમદાવાદ SVNIT, સુરત IIT, ગાંધીનગર CEPT, અમદાવાદ NID, અમદાવાદ SVNIT, સુરત IIT, ગાંધીનગર CEPT, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતનો પ્રથમ જીઓથર્મલ ફિલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપવામાં આવશે ? લદાખ પંજાબ રાજસ્થાન હિમાચલ પ્રદેશ લદાખ પંજાબ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં કાંચોથ ઉત્સવ મનાવાયો ? જમ્મુ કાશ્મીર પુડુચેરી આસામ તમિલનાડુ જમ્મુ કાશ્મીર પુડુચેરી આસામ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કયા રાજ્યમાં 'જલાભિષેકમ' અભિયાન અંતર્ગત 57,000 જળ માળખાઓનું ઉદ્ઘાટન કર્યું ? મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP