કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
નીચેના પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરામય ગુજરાત યોજના શરૂ કરી.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
નિરામય ગુજરાત યોજના 30 વર્ષની વધુની ઉંમરના લોકોને બિન-ચેપી રોગોથી બચાવવા માટેની સ્વાસ્થ્ય યોજના છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP