કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘લાંચ જોખમ મેટ્રિક્સ 2021’ નીચે પૈકી ક્યા સંસ્થાન દ્વારા બહાર પાડવામાં આવે છે ?

ભ્રષ્ટાચાર વિરુધ્ધ સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન
ટ્રેસ(TRACE)
વર્લ્ડ જસ્ટિસ પ્રોજેકટ
વિશ્વ આર્થિક મંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા સંગઠને વિશ્વના સૌથી ઊંચા માર્ગ ઉમલિંગ લા પાસ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો ?

અદાણી કન્સ્ટ્રકશન
BRO
IRCON
L&T

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા શહેરમાં મેટ્રો રેલવેની 'પિંક લાઈન'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

ચેન્નાઈ
કોલકાતા
અમદાવાદ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં કેબિનેટ દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 4 માસ માટે લંબાવવામાં આવી આ તેનું કેટલામું ચરણ છે ?

પાંચમું
ચોથું
ત્રીજું
છઠ્ઠું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP