કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ શક્તિ 2021નું આયોજન કર્યું હતું ? ઓસ્ટ્રેલિયા ઈઝરાયેલ જાપાન ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ઈઝરાયેલ જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ICCના CEO તરીકે કોણ નિયુક્ત થયા છે ? જ્યોફ અર્લાડિસ ગ્રેગ ચેપલ મનુ સહાની સૌરવ ગાંગુલી જ્યોફ અર્લાડિસ ગ્રેગ ચેપલ મનુ સહાની સૌરવ ગાંગુલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં સ્વચ્છ સર્વેક્ષણ 2021માં ગુજરાતનાં ક્યા શહેરને ભારતનાં બીજા સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર મળ્યો છે ? સુરત વડોદરા અમદાવાદ ભાવનગર સુરત વડોદરા અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. CII એશિયા હેલ્થ 2021 શિખર સંમેલનનો વિષય 'ટ્રાન્સફોર્મિંગ હેલ્થકેર ફોર અ બેટર ટુમોરો' છે. આપેલ પૈકી એક પણ નહીં આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ CII એશિયા હેલ્થ 2021 સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. આપેલ બંને CII એશિયા હેલ્થ 2021 શિખર સંમેલનનો વિષય 'ટ્રાન્સફોર્મિંગ હેલ્થકેર ફોર અ બેટર ટુમોરો' છે. આપેલ પૈકી એક પણ નહીં આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ CII એશિયા હેલ્થ 2021 સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'વોટર હિરોઝ-શેયર યોર સ્ટોરીઝ’ પ્રતિયોગિતા શરૂ કરવાની ઘોષણા કરી છે ? પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય જળશકિત મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય જળશકિત મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ બેંકને એગ્નિ કોમોડિટી ટ્રેડિંગની સુવિધા માટે e-NAM સાથે એકીકૃત કરવામાં આવી ? ICICI HDFC AXIS BOB ICICI HDFC AXIS BOB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP