કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર એનાયત કરવાની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી, જેનું વર્ષ 2021માં નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કરી દેવામાં આવ્યું છે ? 1992 1981 1999 2002 1992 1981 1999 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે નવી દિલ્હીમાં 5મો ત્રિપક્ષીય સાયબર પોલિસી ડાયલોગનું આયોજન કર્યું હતું ? પાકિસ્તાન જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થાને શિક્ષણ કાર્યો બદલ ઈન્દિરા ગાંધી પુરસ્કાર મળ્યો ? સેવા ભારત એન્જલ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રથમ એજ્યુ. ફાઉન્ડેશન સ્વદેશ સેવા ભારત એન્જલ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રથમ એજ્યુ. ફાઉન્ડેશન સ્વદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સી.વી.રામન જયંતી ક્યારે મનાવાય છે ? 9 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર 6 નવેમ્બર 9 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર 6 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઉત્તરાખંડ સરકારે હાઈકોર્ટ નૈનીતાલથી બદલીને ક્યા સ્થળે સ્થાપવાની જાહેરાત કરી ? ઋષિકેશ હલ્દવાની દેહરાદૂન હરિદ્વાર ઋષિકેશ હલ્દવાની દેહરાદૂન હરિદ્વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) NABARDએ ફ્લડ પ્રોટેક્શન પ્રોજેક્ટ્સ માટે ક્યા રાજયને 220 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી ? ઓડિશા બિહાર પશ્ચિમ બંગાળ તમિલનાડુ ઓડિશા બિહાર પશ્ચિમ બંગાળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP