કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સપ્ટેમ્બર 2021ની સ્થિતિએ ભારતના કુલ કેટલા દરિયા કિનારાને 'Blue Flag Certification' મળેલું છે ? 5 15 22 10 5 15 22 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યના કોવલમ બીચને બ્લૂફલેગ સર્ટિફિકેટ એનાયત કરાયું ? તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં બંગાળની ખાડીમાંથી ઉદભવેલા વાવાઝોડાનું નામ જણાવો. ગિઝા ગુલાબ ગુના ગિના ગિઝા ગુલાબ ગુના ગિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ (International Day of Sign Langnges) ક્યારે મનાવાય છે ? 20 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કયા રાજ્યમાં ભારતનું પ્રથમ ‘ડુગોંગ સંરક્ષણ રિઝર્વ’ સ્થાપિત કરવામાં આવશે ? આસામ તમિલનાડુ મેઘાલય ત્રિપુરા આસામ તમિલનાડુ મેઘાલય ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સાયબર સુરક્ષા માટે એડવાન્સ્ડ અમલીકરણ કાર્યક્રમ શરૂ કરવા માટે ક્યા સંગઠને ‘સિમ્પલીલર્ન’ અને NPCI સાથે ભાગીદારી કરી ? IIIT બેંગલુરુ NIT તિરુચિરાપલ્લી IIT મદ્રાસ NIT વારંગલ IIIT બેંગલુરુ NIT તિરુચિરાપલ્લી IIT મદ્રાસ NIT વારંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP