કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા ભારતીધ જહાજે વાર્ષિક સમુદ્ર અભ્યાસ કટલેસ એક્સપ્રેસ 2021 (CE21) માં ભાગ લીધો ?

INS ત્રિશુલ
INS તલવાર
INS શિવાલિક
INS ત્રિકંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે ગર્ભવતી મહિલાઓને COVID-19ની રસી ઉપલબ્ધ કરાવવા માટે 'માતૃ કવચમ' નામના અભિયાનની ઘોષણા કરી ?

ગોવા
કેરળ
બિહાર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને ક્યા મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો ?

શિક્ષણ મંત્રાલય
જળશક્તિ મંત્રાલય
ઊર્જા મંત્રાલય
નાગરિક ઉડ્ડયન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP