કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/રાજ્યોને વર્ષ 2021ના PMAY-U પુરસ્કાર એનાયત કરાયો ?
1. ઉત્તર પ્રદેશ 2. મધ્ય પ્રદેશ 3. તમિલનાડુ

માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
સંયુક્ત રાષ્ટ્રે ક્યા દિવસને 'ડે ઓફ એઈટ બિલિયન' (Day of Eight Billion) તરીકે નામિત કર્યો ?

15 નવેમ્બર
18 નવેમ્બર
16 નવેમ્બર
17 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઈલાબેન ભટ્ટે કઈ સંસ્થાના ચાન્સેલર પદે સેવા આપી હતી ?

ગુજરાત વિદ્યાપીઠ
એમ.એસ.યુનિવર્સિટી
ગુજરાત સાહિત્ય પરિષદ
ગુજરાત યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP