કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડસ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા 'વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ, 2022'માં અંતિમ 180માં ક્રમે કયો દેશ છે ? દક્ષિણ કોરિયા કોંગો વેનેઝૂએલા ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા કોંગો વેનેઝૂએલા ઉત્તર કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) BCCI દ્વારા IPLની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન ક્યારે થયું હતું ? 2009 2011 2010 2008 2009 2011 2010 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ થાયરોઈડ દિવસ ક્યારે મનાવાય છે ? 21 મે 29 મે 25 મે 24 મે 21 મે 29 મે 25 મે 24 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) યુનાઈટેડ નેશન્સ દ્વારા 'ગુમ થયેલા બાળકો માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? UAE એક પણ નહીં UK USA UAE એક પણ નહીં UK USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કિસાન સંકટ સૂચકાંક (Farmer Distress Index) જાહેર કરવાની યોજના બનાવી છે ? NABARD APEDA CSIR એક પણ નહીં NABARD APEDA CSIR એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતની પ્રથમ ટ્રાઈબલ હેલ્થ ઓબ્ઝર્વેટરી (TriHOb)ની ઘોષણા ક્યા રાજ્યે કરી ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા ઓડિશા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP