કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં કઈ યોજના માટે સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે ? જળ જીવન મિશન PM-POSHAN MGNREGS PM-KISAN જળ જીવન મિશન PM-POSHAN MGNREGS PM-KISAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સૌભાગ્ય યોજના અંતર્ગત સૌર વિદ્યુતિકરણમાં ક્યુ રાજ્ય સૌથી આગળ છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની થીમ ટુવડર્સ એ રેઝિલિયેન્ટ પ્લાનેટ : એન્સ્યોરિંગ એ સસ્ટેનેબલ એન્ડ ઈકિવેટેબલ ફ્યુચર છે. તાજેતરમાં ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TEPI)એ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની મેજબાની કરી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની થીમ ટુવડર્સ એ રેઝિલિયેન્ટ પ્લાનેટ : એન્સ્યોરિંગ એ સસ્ટેનેબલ એન્ડ ઈકિવેટેબલ ફ્યુચર છે. તાજેતરમાં ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TEPI)એ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની મેજબાની કરી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) લતા મંગેશકરને ક્યા વર્ષે ભારતરત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? વર્ષ 1992 વર્ષ 1994 વર્ષ 2001 વર્ષ 2005 વર્ષ 1992 વર્ષ 1994 વર્ષ 2001 વર્ષ 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 11 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં જારી ઈન્ટરનેશનલ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઈન્ડેક્સ (આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સૂચકાંક)માં ભારતનો ક્રમ કેટલામો છે ? 58મો 43મો 45મો 41મો 58મો 43મો 45મો 41મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP