કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નાણાકીય વર્ષ 2022-23 (FY23)માં ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર દેશ ક્યો છે ? UAE રશિયા અમેરિકા ચીન UAE રશિયા અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના 5 વખતના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન થયું ? રાજસ્થાન હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ રાજસ્થાન હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતમાં મહિલા સાહસિકોને ટેકો આપવા માટે કઈ કંપનીએ નીતિ આયોગના વિમેન આંત્રપ્રિત્યોરશિપ પ્લેટફોર્મ (WEP) સાથે ભાગીદારી કરી છે ? ભારત પે પેટીએમ ગૂગલ પે ફોનપે ભારત પે પેટીએમ ગૂગલ પે ફોનપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે નવો જાસૂસી ઉપગ્રહ ઓફેક-13 કક્ષામાં સ્થાપિત કર્યો ? ઈઝરાયેલ ચીન રશિયા ફ્રાન્સ ઈઝરાયેલ ચીન રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા માટે ક્યું મિશન હાથ ધર્યું છે ? ઓપરેશન નર્મદા ઓપરેશન યમુના ઓપરેશન કાવેરી ઓપરેશન તાપી ઓપરેશન નર્મદા ઓપરેશન યમુના ઓપરેશન કાવેરી ઓપરેશન તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ Status of women in Agrifood Systems રિપોર્ટ જારી કર્યો ? એકપણ નહીં UNICEF UNDP FAO એકપણ નહીં UNICEF UNDP FAO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP