કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરયો છે ? ગામિત રમિલાબેન જયંતકુમાર વ્યાસ આપેલ તમામ સવજીભાઈ ધોળકિયા ગામિત રમિલાબેન જયંતકુમાર વ્યાસ આપેલ તમામ સવજીભાઈ ધોળકિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા જારી રિપોર્ટ અનુસાર, કઈ નદી પર સ્થિત ગાંધી સાગર ડેમનું તત્કાલ રિપેરિંગ કરવાની જરૂરિયાત છે ? ચંબલ ગંગા મહાનદી બ્રહ્મપુત્રા ચંબલ ગંગા મહાનદી બ્રહ્મપુત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નથી ? ડૉ.લતા દેસાઈ ભાવિના પટેલ માલજીભાઈ દેસાઈ ખલીલ ધનતેજવી ડૉ.લતા દેસાઈ ભાવિના પટેલ માલજીભાઈ દેસાઈ ખલીલ ધનતેજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજયે ન્યાયમૂર્તિ હેમા આયોગનું ગઠન કર્યું ? મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશના ‘કૃત્રિમ સૂર્ય' તરીકે ઓળખાતા એક્સપેરિમેન્ટલ એડવાન્સ્ડ સુપર કન્ડકિટંગ ટોકામક (EAST)એ 1056 સેકન્ડ માટે વિક્રમી 7 મિલિયન ડિગ્રી સેલ્સિયસનું તાપમાન હાંસલ કર્યું હતું ? જાપાન ચીન ભારત રશિયા જાપાન ચીન ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ-2021 અનુસાર, 3.07% વનાવરણમાં વધારા સાથે કર્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મધ્ય પ્રદેશ અરૂણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા મધ્ય પ્રદેશ અરૂણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP