કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વર્ષ 2022માં ક્યા એકમાત્ર રમતવીરને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો ? અવની લેખડા વંદના કટારિયા દેવેન્દ્ર ઝાંઝરિયા ફૈજલ અલી દાર અવની લેખડા વંદના કટારિયા દેવેન્દ્ર ઝાંઝરિયા ફૈજલ અલી દાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021માં ક્યાં વિસ્તારોનું પ્રથમવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું ? આપેલ તમામ ગીરના જંગલો ટાઈગર રિઝર્વ ટાઈગર કોરિડોર આપેલ તમામ ગીરના જંગલો ટાઈગર રિઝર્વ ટાઈગર કોરિડોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021 અનુસાર, ગુજરાતમાં સૌથી વધુ વનાવરણમાં વધારો ક્યા જિલ્લામાં થયો ? ડાંગ કચ્છ રાજકોટ ભાવનગર ડાંગ કચ્છ રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કયા રાજ્યના વૈજ્ઞાનિક સમૂહે '5G માઇક્રોવેવ એબ્સોર્બર' વિકસિત કર્યા ? કેરળ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતની પ્રથમ UNDP યુથ કલાઈમેટ ચેમ્પિયન કોણ બની ? પ્રાજક્તા કોલી શર્લી સેટિયા સેજલ કુમાર કાજલ અગ્રવાલ પ્રાજક્તા કોલી શર્લી સેટિયા સેજલ કુમાર કાજલ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP