કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વર્ષ 2022 નો એબલ પુરસ્કાર જીતનારા ડેનિસ પાર્નેલ સુલિવન ક્યા દેશ સાથે સંબંધિત છે ? યુક્રેન ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ યુક્રેન ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ડિજિટલ વોટર ડેટા બેંક એક્વેરિયમ (AQVERIUM) લૉન્ચ કરી ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા ગુજરાતના ક્યા શહેરમાં ભારતનો પ્રથમ સ્ટીલ કચરાથી રસ્તો (માર્ગ) બનાવવામાં આવ્યો ? સુરત ભરૂચ જામનગર અમદાવાદ સુરત ભરૂચ જામનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે LICમાં કેટલા ટકા સુધીની FDIની મંજૂરી આપી ? 10% 50% 20% 35% 10% 50% 20% 35% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કઈ બની ? વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (WCL) સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (SECL) ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (ECL) મહાનદી કોલફીલ્ડ્સ લિ. (MCL) વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (WCL) સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (SECL) ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (ECL) મહાનદી કોલફીલ્ડ્સ લિ. (MCL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) માઉન્ટેન ટેરેન બાઈકિંગ (MTB) અને બાયસિકલ (BMX)માં એથ્લિટોને પ્રશિક્ષિત કરવા માટે ભારતનું પ્રથમ સ્પોટર્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE)ની સ્થાપના ક્યા કરવામાં આવશે ? દહેરાદૂન અલ્મોડા શિમલા લેહ દહેરાદૂન અલ્મોડા શિમલા લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP