કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ખંજર-2022 નામક જોઈન્ટ સ્પેશિયલ ફોર્સીઝ અભ્યાસનું આયોજન કર્યું હતું ? તુર્કમેનિસ્તાન કિર્ગિસ્તાન ઉઝબેકિસ્તાન પાકિસ્તાન તુર્કમેનિસ્તાન કિર્ગિસ્તાન ઉઝબેકિસ્તાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ વર્ષ 2024 સુધીમાં ક્યા સ્થળે કાર્યરત થઈ જશે ? કર્ણાટક મધ્યપ્રદેશ મુંબઈ પંજાબ કર્ણાટક મધ્યપ્રદેશ મુંબઈ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાયસીના ડાયલોગ 2022ની થીમ Terranova Impassioned Impatient, Imperilled છે. રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાયસીના ડાયલોગ 2022ની થીમ Terranova Impassioned Impatient, Imperilled છે. રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મેસ અયનક સાઈટ અને બામિયાન બુદ્ધ ક્યા દેશ સાથે સંબંધિત છે ? અફઘાનિસ્તાન જાપાન નેપાળ ચીન અફઘાનિસ્તાન જાપાન નેપાળ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીજીંગ એન્ડ ફાઈનાન્સ લિમિટેડ (IL & FS)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એસ.આર.મિશ્રા એસ.કે.શર્મા સી.એસ.રાજન એ.કે.સીકરી એસ.આર.મિશ્રા એસ.કે.શર્મા સી.એસ.રાજન એ.કે.સીકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) પરમાણુ ઊર્જા અને નવીનીકરણ માટે ભારત ક્યા દેશ સાથે કાર્ય કરવા સહમત થયું ? ઓસ્ટ્રેલિયા UK રશિયા જાપાન ઓસ્ટ્રેલિયા UK રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP