કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 2022નું આયોજન ક્યા શહેરમાં કરાશે ? ગાંધીનગર મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ ગાંધીનગર મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત યાત્રા દરમિયાન પશુપાલન માટે સમર્પિત સામુદાયિક રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું તેનું નામ જણાવો. ગૌવાણી પશુવાણી ડેરીવાણી દૂધવાણી ગૌવાણી પશુવાણી ડેરીવાણી દૂધવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કઈ શૈક્ષણિક સંસ્થાએ રિટેલ ટેક કન્સોર્ટિયમની સ્થાપના કરી ? IIT ખડગપુર IIM અમદાવાદ IISc બેંગલુરૂ IIT ગાંધીનગર IIT ખડગપુર IIM અમદાવાદ IISc બેંગલુરૂ IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યને પાછળ છોડીને ઉત્તર પ્રદેશ શાકભાજી (Vegetables)ના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ? ગુજરાત કર્ણાટક પશ્ચિમ બંગાળ પંજાબ ગુજરાત કર્ણાટક પશ્ચિમ બંગાળ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે બ્રોડકાસ્ટ સેવા પોર્ટલ (BSP) લૉન્ચ કર્યું ? માહિતી અને પ્રાસરણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય માહિતી અને પ્રાસરણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)એ ક્યા દેશને નિલંબિત કર્યો ? રશિયા ચીન યુક્રેન અમેરિકા રશિયા ચીન યુક્રેન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP