કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વર્લ્ડ ફૂડ પ્રાઈઝ ફાઉન્ડેશને 'વર્લ્ડ ફૂડ પ્રાઈઝ 2022’ના વિજેતા તરીકે કોના નામની જાહેરાત કરી છે ? ડો. સિન્થિયા રોસેન્ઝવેગ ડો. ડોના બેર્ડ ડો. જેમ્સ એફ. બેલ ડો. મેરી. સી. બાલ્ટ્ઝ ડો. સિન્થિયા રોસેન્ઝવેગ ડો. ડોના બેર્ડ ડો. જેમ્સ એફ. બેલ ડો. મેરી. સી. બાલ્ટ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં 17 મે થી 28 મે દરમિયાન ફ્રાન્સના કેન્સ ખાતે કેટલામાં 'કાન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું હતું ? 70 મા 77 મા 88 મા 75 મા 70 મા 77 મા 88 મા 75 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઉજ્જવલા દિવસ ક્યારે મનાવાયો ? 18 મે 15 મે 1 મે 13 મે 18 મે 15 મે 1 મે 13 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 20 મેના રોજ નીચેના પૈકી ક્યો દિવસ મનાવાય છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ મધમાખી દિવસ વિશ્વ મેટ્રોલોજી દિવસ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ મધમાખી દિવસ વિશ્વ મેટ્રોલોજી દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્યને વાઘ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યુ છે. તે કયા રાજ્યમાં સ્થિત છે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS-5) અનુસાર, ભારતમાં કુલ પ્રનજનન દર (TFR) કેટલો છે ? 2 3.2 1.8 2.2 2 3.2 1.8 2.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP