કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારત ડ્રોન મહોત્સવ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી ભોપાલ વારાણસી હૈદરાબાદ નવી દિલ્હી ભોપાલ વારાણસી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વર્ષ 2022ની વાર્ષિક બેઠકનું આયોજન ક્યા સ્થળે કરાશે ? લંડન પેરિસ દાવોસ મનિલા લંડન પેરિસ દાવોસ મનિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ___ રાજ્યમાં ભારતના પ્રથમ ગ્રીનફિલ્ડ અનાજ આધારિત ઈથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સ્ટેટ ઓફ વર્લ્ડ્સ ફોરેસ્ટ્સ (SOFO) રિપોર્ટ કઈ સંરથા દ્વારા જારી કરવામાં આવે છે ? FAO UNICEF UNDP WMO FAO UNICEF UNDP WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ ગ્રીનફિલ્ડ અનાજ આધારિત ઈથેનોલ ઉત્પાદન પ્લાન્ટ ક્યા રાજયમાં સ્થપાયો ? બિહાર મધ્યપ્રદેશ મિઝોરમ ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ મિઝોરમ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ માટે સમજૂતી કરી ? ઓસ્ટ્રેલિયા જર્મની USA જાપાન ઓસ્ટ્રેલિયા જર્મની USA જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP