કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ઉત્તર પ્રદેશના ક્યા શહેરમાં મેંગો ફેસ્ટિવલ 2022નું આયોજન કરાયું ? આગ્રા પ્રયાગરાજ લખનઉ કાનપુર આગ્રા પ્રયાગરાજ લખનઉ કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ જેરુસલેમ ડિકલેરેશન ઈઝરાયેલ અને ક્યા દેશ વચ્ચેની સમજૂતી છે ? સાઉદી અરબ અમેરિકા ભારત ઈજિપ્ત સાઉદી અરબ અમેરિકા ભારત ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘બંઠિયા આયોગ’નો રિપોર્ટ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? NEET પરીક્ષામાં અનામત OBCનું પેટાવર્ગીકરણ એક પણ નહીં સ્થાનિક સંસ્થાઓમાં અનામત NEET પરીક્ષામાં અનામત OBCનું પેટાવર્ગીકરણ એક પણ નહીં સ્થાનિક સંસ્થાઓમાં અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં UIDAI એ ફેસ ઑથેન્ટિકેશન માટે નવી મોબાઈલ એપ લૉન્ચ કરી તેનું નામ જણાવો. AadhaarFaceRd FaceRecog AadhaarAuth AadhaarRd AadhaarFaceRd FaceRecog AadhaarAuth AadhaarRd ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ક્યા એરપોર્ટને દેશનું પ્રથમ કાર્બન ન્યૂટ્રલ એરપોર્ટ બનાવશે ? દીવ એરપોર્ટ લેહ એરપોર્ટ જયપુર એરપોર્ટ ચેન્નાઈ એરપોર્ટ દીવ એરપોર્ટ લેહ એરપોર્ટ જયપુર એરપોર્ટ ચેન્નાઈ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ક્યા કરવામાં આવી રહ્યું છે ? ભારત બ્રિટન ફાન્સ ઓસ્ટ્રેલિયા ભારત બ્રિટન ફાન્સ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP