કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્ષ 2022માં ભારતના ___ મા રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે. 12 17 18 15 12 17 18 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં નવા સંસદ ભવનના નૉલેજ પાર્ટનર તરીકે ગુજરાતની કઈ યુનિવર્સિટી પસંદગી પામી ? GTU સૌરાષ્ટ્ર યુનિવર્સિટી M.S. યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી GTU સૌરાષ્ટ્ર યુનિવર્સિટી M.S. યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નેશનલ કૉન્કલેવ ઓન માઈન્સ એન્ડ મિરલ્સનું આયોજન ક્યા કરાયું હતું ? લખનઉ પટના પુણે નવી દિલ્હી લખનઉ પટના પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં B.K સિંઘલને ભારતીય ઈન્ટરનેટના જનક તરીકે ઓળખવામાં આવે છે. વિદેશ સંચાર નિગમ લિ.(VSNL)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજેન્દ્રકુમાર સિંઘલ (બી.કે.સિંઘલ)નું નિધન થયું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં B.K સિંઘલને ભારતીય ઈન્ટરનેટના જનક તરીકે ઓળખવામાં આવે છે. વિદેશ સંચાર નિગમ લિ.(VSNL)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજેન્દ્રકુમાર સિંઘલ (બી.કે.સિંઘલ)નું નિધન થયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારત ક્યા વર્ષે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની મેજબાની કરશે ? 2025 2030 2032 2024 2025 2030 2032 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) સ્પેશિયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પોલિસી સ્થાપિત કરનારું પ્રથમ રાજ્ય ક્યું બનશે ? કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP