કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં જારી ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? ચોથો પાંચમો સાતમો ત્રીજો ચોથો પાંચમો સાતમો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશમાં સાયકલોન નોરુ ત્રાટક્યું હતું ? બ્રાઝિલ ફિલિપાઇન્સ જાપાન દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ફિલિપાઇન્સ જાપાન દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ (International Day of Peace) ક્યારે મનાવાય છે ? 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ‘સ્માર્ટ એડ્રેસ’ ધરાવતું ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી ક્યું બન્યું ? નાગપુર બેંગ્લુરૂ ભોપાલ ઈન્દોર નાગપુર બેંગ્લુરૂ ભોપાલ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા સ્થળે પર્યાવરણ મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું ? ગાંધીનગર રાજકોટ એકતાનગર (કેવડિયા) અમદાવાદ ગાંધીનગર રાજકોટ એકતાનગર (કેવડિયા) અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 'દેશની પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલ’ શરૂ કરાઈ ? લદાખ હરિયાણા મહારાષ્ટ્ર નવી દિલ્હી લદાખ હરિયાણા મહારાષ્ટ્ર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP