કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં સ્વંતે પાબોએ મેડિકલ માટેનો 2022નો નોબેલ પુરસ્કાર જીત્યો, તેઓ ક્યા દેશના આનુવંશિકવિદ છે ?

અમેરિકા
જર્મની
સ્વીડન
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં 2020નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત કરાયો ?

હેમા માલિની
જયા બચ્ચન
માધુરી દિક્ષિત
આશા પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP