કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને ‘રાજા રવિ વર્મા' જીવનચરિત્ર બદલ વર્ષ 2022નો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર એનાયત કરાયો ? આબિદ સુરતી રામ મોરી અક્ષય દેસાઈ ભરત ખેની આબિદ સુરતી રામ મોરી અક્ષય દેસાઈ ભરત ખેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) છઠ્ઠી ઈસ્ટ એશિયા સમિટ શિક્ષણ મંત્રીઓની બેઠકની મેજબાની ક્યા શહેરે કરી હતી ? હનોઈ મનીલા કુઆલાલુમ્પુર ઢાકા હનોઈ મનીલા કુઆલાલુમ્પુર ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World Mental Health Day) ક્યારે મનાવાય છે ? 9 ઓક્ટોબર 7 ઓક્ટોબર 10 ઓક્ટોબર 8 ઓક્ટોબર 9 ઓક્ટોબર 7 ઓક્ટોબર 10 ઓક્ટોબર 8 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે મનાવાય છે. એક પણ નહીં આપેલ બંને વિશ્વ શિક્ષક દિવસ 2022ની થીમ 'ધ ટ્રાન્સફોર્મેશન ઓફ એજ્યુકેશન બિગીન્સ વિથ ટીચર્સ' છે. વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે મનાવાય છે. એક પણ નહીં આપેલ બંને વિશ્વ શિક્ષક દિવસ 2022ની થીમ 'ધ ટ્રાન્સફોર્મેશન ઓફ એજ્યુકેશન બિગીન્સ વિથ ટીચર્સ' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 14મી વર્લ્ડ સ્પાઈસ કૉંગ્રેસનું આયોજન ક્યા કરાશે ? બેંગલુરુ પુણે હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ પુણે હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પૂર્વોત્તર પરિષદની 70મી બેઠક ક્યા યોજાઈ હતી ? ઈમ્ફાલ રાંચી ઐઝવાલ ગુવાહાટી ઈમ્ફાલ રાંચી ઐઝવાલ ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP