કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં જારી ગ્લોબલ પેન્શન ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 41મો 31મો 44મો 33મો 41મો 31મો 44મો 33મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા સંયુક્તપણે નિર્મિત વોટર સ્પોર્ટ્સ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં રાજ્યમાં કરાયું ? ઉત્તરાખંડ હરિયાણા ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 રેન્કિંગમાં ક્યું શહેર ભારતનું પ્રથમ 7 સ્ટાર કચરા મુક્ત શહેર બની ગયું છે ? સુરત ભોપાલ ઈન્દોર પુણે સુરત ભોપાલ ઈન્દોર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે રિજનલ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ? મહુવા નારી તળાજા વલભીપુર મહુવા નારી તળાજા વલભીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ક્લાઈમેટ ટ્રાન્સપરન્સી રિપોર્ટ 2022 અનુસાર, ગરમી સાથે સંબંધિત શ્રમ ક્ષમતાઓમાં ઘટાડાથી સૌથી વધુ નુકસાન ક્યા દેશને થયું ? નાઈજીરિયા જાપાન પાકિસ્તાન ભારત નાઈજીરિયા જાપાન પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ગૃહમંત્રીઓની ચિંતન શિબિરનું આયોજન ક્યા કરાયું હતું ? હરિયાણા રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP