કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં સ્વંતે પાબોએ મેડિકલ માટેનો 2022નો નોબેલ પુરસ્કાર જીત્યો, તેઓ ક્યા દેશના આનુવંશિકવિદ છે ?

જર્મની
અમેરિકા
ફ્રાન્સ
સ્વીડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના 98મા અધ્યક્ષ કોણ બન્યા ?

શશી થરૂર
મલ્લિકાર્જુન ખડગે
સોનિયા ગાંધી
રાહુલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ક્યા રાજ્યના સંથાનપરા ક્ષેત્રના કાલીપરા પહાડોમા નીલકુરિંજી ફૂલોની 6 નવી પ્રજાતિઓ શોધવામાં આવી ?

મહારાષ્ટ્ર
ગોવા
કેરળ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP