કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલેન્થ્રોપી લિસ્ટ 2022માં ક્યા ભારતીય ટોચના સ્થાને છે ?

મુકેશ અંબાણી
કુમાર મંગલમ બિરલા
શિવ નાદર
અઝીમ પ્રેમજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ફોર્બ્સ વર્ડ્સ બેસ્ટ એમ્પ્લોયર્સ રેન્કિંગ્સ 2022ના ટોપ-10 રેન્કમાં સામેલ એકમાત્ર ભારતીય કંપની કઈ છે ?

અદાણી ગ્રૂપ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી
વિપ્રો
ઈન્ફોસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP