કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા સંગઠને 'સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઈમેટ ઈન 2022' રિપોર્ટ જારી કર્યો ? WMO UNICEF WHO UNDP WMO UNICEF WHO UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યા રાજ્યે લીગલ ડોક્યુમેન્ટ્સ વગરના વાહનોની ઓળખ કરવા માટે 'ઈ-ડિટેક્શન પોર્ટલ’ લૉન્ચ કરવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day For the Elimination of violence against women) ક્યારે મનાવાય છે ? 21 નવેમ્બર 23 નવેમ્બર 25 નવેમ્બર 24 નવેમ્બર 21 નવેમ્બર 23 નવેમ્બર 25 નવેમ્બર 24 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કોલિન્સ ડિકશનરીએ ક્યા શબ્દને કોલિન્સ વર્લ્ડ ઓફ ધ યર 2022 તરીકે જાહેર કર્યો ? યુક્રેન વોર બ્રિટન ૫ર્માક્રાઈસિસ યુક્રેન વોર બ્રિટન ૫ર્માક્રાઈસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટને નીચેના પૈકી ક્યો એવોર્ડ એનાયત કરાયો નથી ? ઈન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર પદ્મભૂષણ પદ્મ વિભૂષણ પદ્મશ્રી ઈન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર પદ્મભૂષણ પદ્મ વિભૂષણ પદ્મશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર એનાયત કરવાની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી, જેનું વર્ષ 2021માં નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કરી દેવામાં આવ્યું છે ? 1981 1992 1999 2002 1981 1992 1999 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP