કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ ટીમે વિજય હજારે ટ્રોફી 2022 જીતી ? સૌરાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર સૌરાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં માત્ર ત્રીજી વખત ઓલ વીમેન જજ બેન્ચની રચના થઈ, તેમાં ક્યા મહિલા ન્યાયમૂર્તિનો સમાવેશ થાય છે ? જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી એક પણ નહીં આપેલ બંને જસ્ટિસ હિમા કોહલી જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી એક પણ નહીં આપેલ બંને જસ્ટિસ હિમા કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે આરબ જગતનું પ્રથમ ચંદ્ર માટે રાશિદ રોવર લૉન્ચ કર્યું ? સાઉદી અરેબિયા UAE ઈરાન કતાર સાઉદી અરેબિયા UAE ઈરાન કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના જેલિયન ગ્રોંગ યુનાઈટેડ ફ્રન્ટ (ZUF) વિદ્રોહી સમૂહ સાથે શાંતિ સમજૂતી કરવામાં આવી ? મેઘાલય અરૂણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મેઘાલય અરૂણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં FSSAIએ ક્યા પ્રાણીને ખાદ્ય પ્રાણી (Food Animal) તરીકે માન્યતા આપી ? હિમાલયન યાક પ્રોંગહોર્ન કસ્તુરી હરણ બ્લુશીપ હિમાલયન યાક પ્રોંગહોર્ન કસ્તુરી હરણ બ્લુશીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ટાઈમ પર્સન ઓફ ધ યર 2022 કોણ બન્યા ? ઋષિ સુનક એન્જેલા મર્કેલ શિન્ઝો આબે વોલોદિમીર ઝૈલેન્સ્કી ઋષિ સુનક એન્જેલા મર્કેલ શિન્ઝો આબે વોલોદિમીર ઝૈલેન્સ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP