કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ત્રીજા ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2022 અનુસાર, ક્યું રાજ્ય ન્યાય પ્રદાન કરવામાં મોટા રાજ્યની શ્રેણીમાં પ્રથમ ક્રમે છે ?

મહારાષ્ટ્ર
કર્ણાટક
મધ્ય પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
વિશ્વ હોમિયોપેથી દિવસના અવસરે આયુષ મંત્રાલયે સાયન્ટિફિક કન્વેન્શનનું આયોજન ક્યા કર્યું હતું ?

સુરત
નવી દિલ્હી
પુણે
બિકાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP