કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 2022માં ચેન્નાઈમાં યોજાનારા 44મા ચેસ ઓલિમ્પિયાડનો મેસ્કોટ શું છે ? વીરા અરિવુ બોધી થંબી વીરા અરિવુ બોધી થંબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ ક્યા રાજ્યમાં 105 કલાક અને 33 મિનિટમાં 75 કિલોમીટર રોડ બનાવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો ? મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘હર ઘર દસ્તક' અભિયાનના કેટલામાં તબક્કાની શરૂઆત કરવામાં આવી છે ? ચોથા (4.0) પાંચમાં (5.0) બીજા (2.0) ત્રીજા (3.0) ચોથા (4.0) પાંચમાં (5.0) બીજા (2.0) ત્રીજા (3.0) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ‘વિશ્વ દૂધ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 1 જૂન 28 જૂન 2 જૂન 15 જૂન 1 જૂન 28 જૂન 2 જૂન 15 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘જાતિ આધારિત ગણના' નામક જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાનો નિર્ણય કર્યો છે ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નાના વ્યવસાયોને ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે ‘SMBસાથી ઉત્સવ’ પહેલ શરૂ કરી ? વ્હોટ્સએપ ટ્વિટર ઈન્સ્ટાગ્રામ ફેસબુક વ્હોટ્સએપ ટ્વિટર ઈન્સ્ટાગ્રામ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP