કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ‘સમન્વય 2022’ ક્યા સશસ્ત્ર દળ દ્વારા આયોજિત માનવીય સહાય અને આપદા રાહત (HARD) અભ્યાસ છે ? ભારતીય નૌસેના CRPF ભારતીય વાયુસેના ભારતીય સૈન્ય ભારતીય નૌસેના CRPF ભારતીય વાયુસેના ભારતીય સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે અનામત વધારીને 76% કરવા માટે વિધેયક પસાર કર્યું ? કર્ણાટક છત્તીસગઢ હરિયાણા મહારાષ્ટ્ર કર્ણાટક છત્તીસગઢ હરિયાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? ભાનુબેન બાબરિયા ડૉ.કુબેર ડીંડોર મુળુ બેરા કુંવરજી બાવળિયા ભાનુબેન બાબરિયા ડૉ.કુબેર ડીંડોર મુળુ બેરા કુંવરજી બાવળિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જેઠાભાઈ ભરવાડ જીજ્ઞેશ મેવાણી ડૉ.નીમાબેન આચાર્ય શંકર ચૌધરી જેઠાભાઈ ભરવાડ જીજ્ઞેશ મેવાણી ડૉ.નીમાબેન આચાર્ય શંકર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) Advanced light Helicopter (ALH) Mk-III કઈ સંસ્થા દ્વારા નિર્મિત છે ? BEL HAL L&T એકપણ નહીં BEL HAL L&T એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ક્યા આવેલું છે ? મુંબઈ નવી દિલ્હી વારાણસી બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી વારાણસી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP