કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ગ્લોબલ એર પાવર્સ રેન્કિંગ 2022માં ઈન્ડિયન એરફોર્સ (IAF)નું સ્થાન કેટલામું છે ? ચોથું ત્રીજું બીજું પ્રથમ ચોથું ત્રીજું બીજું પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં IN-SPACe (ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર)નું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ ગાંધીનગર પુણે બેંગલુરુ અમદાવાદ ગાંધીનગર પુણે બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાણીઓ માટે ભારતની પ્રથમ COVID-19 વેક્સિન ‘એનોકોવેક્સ’ વિકસિત કરી ? ICAR-IVRI ICAR-NDRI ICAR-IARI ICAR-NRCE ICAR-IVRI ICAR-NDRI ICAR-IARI ICAR-NRCE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ___ એ વર્ટિકલ લૉન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (VL-SRSAM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ? DRDO અને ભારતીય નૌસેના બંને ભારતીય નૌસેના DRDO ભારતીય વાયુસેના DRDO અને ભારતીય નૌસેના બંને ભારતીય નૌસેના DRDO ભારતીય વાયુસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે વૈશ્વિક પહેલ લાઈફસ્ટાઈલ ફોર ધ એન્વાયર્નમેન્ટ (LIFE) મુવમેન્ટ લૉન્ચ કરી ? રશિયા ઈંગ્લેન્ડ ભારત અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યો દેશ અવકાશમાં સોલર પ્લાન્ટ સ્થાપશે ? જાપાન અમેરિકા ફ્રાન્સ ચીન જાપાન અમેરિકા ફ્રાન્સ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP