કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) જાન્યુઆરી, 2022માં ક્યો દેશ UNSCની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરશે ? રશિયા અમેરિકા ભારત ચીન રશિયા અમેરિકા ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ચોકલેટ બાર્ડર્ડ ફિલટર'ની નવી પ્રજાતિ સિક્કિમમાંથી મળી આવી છે, તે શેની પ્રજાતિ છે ? કીડી ગરોળી સાપ પતંગિયું કીડી ગરોળી સાપ પતંગિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતમાં બે નવી COVID-19 વેક્સિન Corbevax અને Covovaxને મંજૂરી આપવામાં આવી છે. તે અંગે સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. Corbevax હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઈ દ્વારા વિકસિત ભારતની પ્રથમ RBD પ્રોટીન સબયુનિટ વેક્સિન છે. આપેલ બંને Covovax પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા વિકસિત નેનોપાર્ટિકલ વેક્સિન છે. આપેલ પૈકી એક પણ નહીં Corbevax હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઈ દ્વારા વિકસિત ભારતની પ્રથમ RBD પ્રોટીન સબયુનિટ વેક્સિન છે. આપેલ બંને Covovax પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા વિકસિત નેનોપાર્ટિકલ વેક્સિન છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) એશિયા એવોર્ડ 2021માં 'ડિજિટલ ઈનોવેશન ઓફ ધ યર એવોર્ડ' જીત્યો ? બનારસ હિન્દુ યુનિવર્સિટી અન્ના યુનિવર્સિટી જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી O.P. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટી બનારસ હિન્દુ યુનિવર્સિટી અન્ના યુનિવર્સિટી જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી O.P. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ફોર્ચ્યુન ઈન્ડિયાની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી 2021માં પ્રથમ ક્રમે કોણ છે ? નિર્મલા સીતારામન નીતા અંબાણી કિરણ મજૂમદાર શૉ સુધા મૂર્તી નિર્મલા સીતારામન નીતા અંબાણી કિરણ મજૂમદાર શૉ સુધા મૂર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) ચાર્ટર દિવસ ક્યારે મનાવાય છે ? 8 ડિસેમ્બર 6 ડિસેમ્બર 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર 8 ડિસેમ્બર 6 ડિસેમ્બર 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP