કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વર્ષ 2023માં વાસેનાર અરેન્જમેન્ટની અધ્યક્ષતા ક્યો દેશ કરશે ? અમેરિકા ભારત ઈંગલેન્ડ બાંગ્લાદેશ અમેરિકા ભારત ઈંગલેન્ડ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સેટેલાઈટ સ્પેક્ટ્રમની હરાજી કરનારો પ્રથમ દેશ ક્યો બનશે ? ભારત ચીન જાપાન રશિયા ભારત ચીન જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં બાંગ્લાદેશમાં આયોજિત ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂમાં ભારતીય નૌસેના ક્યા જહાજોએ ભાગ લીધો હતો ? INS કવરતી આપેલ તમામ INS સુમેધા INS કોચી INS કવરતી આપેલ તમામ INS સુમેધા INS કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યા શહેરમાંથી G-20 ડિજિટલ ઈનોવેશન એલાયન્સ (DIA) કાર્યક્રમ અને સ્ટે સેફ ઓનલાઈન અભિયાન શરૂ કર્યું ? ચેન્નાઈ અમદાવાદ બેંગલુરુ નવી દિલ્હી ચેન્નાઈ અમદાવાદ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સિટી ફાઈનાન્સ રેન્કિંગ્સ 2022 લૉન્ચ કર્યો ? આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોને પરમાણુ સંલયન (Nuclear Fusion) સંબંધિત મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે ? ફ્રાન્સ ચીન ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ચીન ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP