કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજ મહોત્સવ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું ? ઉત્તર પ્રદેશ અરૂણાચલ પ્રદેશ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ અરૂણાચલ પ્રદેશ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ કોંકણ 2023નું આયોજન કર્યું ? UK અમેરિકા રશિયા જાપાન UK અમેરિકા રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 13મી IBA મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યા કરાયું ? મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ બખમુત ક્યા દેશનું એક શહેર છે ? પોલેન્ડ જર્મની યુક્રેન રશિયા પોલેન્ડ જર્મની યુક્રેન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા શહેરના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ‘વડા પાઉં’ વિશ્વની ટોપ 50 બેસ્ટ રેટેડ સેન્ડવિચની યાદીમાં 13મા સ્થાને છે ? બેંગલુરુ ભોપાલ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ભોપાલ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશોની બેઠક ક્યા યોજાઈ હતી ? સુરત પટના ગુવાહાટી નવી દિલ્હી સુરત પટના ગુવાહાટી નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP