કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ વર્લ્ડ એનર્જી ટ્રાન્ઝિશન આઉટલુક રિપોર્ટ 2023 કોણે જાહેર કર્યો ? ઈન્ટરનેશનલ રિન્યૂએબલ એનર્જી એજન્સી (IRENA) ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી ઈન્ટરનેશનલ રિન્યૂએબલ એનર્જી એજન્સી (IRENA) ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતે ક્યા દેશ સાથે કોપ ઈન્ડિયા એક્સરસાઈઝનું આયોજન પ.બંગાળમાં કર્યું ? ફ્રાન્સ જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 7મા ઈન્ડિયા-જાપાન ડિફેન્સ પોલિસી સંવાદનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ગાંધીનગર નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યમાં આવેલી પન્નાની ખીણો ભારતમાં હીરા માટે પ્રસિદ્ધ છે ? આંધ્ર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ કંપનીએ એડવાન્સ્ડ ફુલ્લી 3D-પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ કર્યું ? વેક્ટર સ્કાયરૂટ એરોસ્પેસ ફાયરફલાય SpaceX વેક્ટર સ્કાયરૂટ એરોસ્પેસ ફાયરફલાય SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત G20 સ્પેસ ઈકોનોમી લીડર્સ મીટિંગનું આયોજન ક્યા કરાયું હતું ? કોલકાતા હૈદરાબાદ રાંચી શિલોંગ કોલકાતા હૈદરાબાદ રાંચી શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP