કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા પ્રકાશિત ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ 2023 મુજબ વિશ્વમાં ક્યું શહેર રહેવા માટે સૌથી યોગ્ય શહેર છે ?

શાંઘાઈ
સીડની
પેરિસ
વિયેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશે ક્લાઉડ કિચન પોલિસી રજૂ કરી ?

હરિયાણા
કેરળ
જમ્મુ-કાશ્મીર
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP